SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પહે સમાધાન-દેવતા તથા નારકી એ પશુ ગતિ છે, ગતિ કિાવતી હોતી નથી. શુભ કર્મબંધથી પુન્ય બાંધી દેલ્લામાં ાય અને અશુભ ક બંધથી પાપ બાંધી નરકમાં જાય, ત્યાં પુન્યઃ પાપના વિપાક ભાગવી, ત્યાંથી પણ જીવાત્માને અનેક ગતિમાં પરિભ્રમણ કરવું પડે છે. જેથી દેવા તથા નારકી એ પણુ અંતે વિનાશી છે. એ હેતુએ ‘દેવતા તથા નારકીને માયાપમ કહેલ છે, પણ દેવ તથા નરકગતિના અભાવને માટે કહ્યું નથી. તેમજ નવમા ગણુધરની શંકામાં સમસ્ત વિશ્વ આત્મામય છે તેથી પુન્ય પાપની અભાવ થાય છે અને પુન્ય પાપના અભાવ થવાથી ભોકતાપણું સિદ્ધ થતું નથી, એ વચન પણ સાપેક્ષ છે. દેહાધ્યાસ બુદ્ધિ તથા અજ્ઞાન દોષને નાશ થવાથી આત્મજ્ઞાન જેને ઉત્પન્ન થયું છે એવા ઉપયાગ સ્વરૂપમાં રમણ કરનાર પરમ જ્ઞાનીને અખિલ વિશ્વ આત્મવત્ અનુભવાય છે. તેથી તેને પુન્ય પાપને અસ પડતા નથી, પણ પૂર્વ કૃત બંધના પ્રારબ્ધદયને ઉપયોગ પૂર્વક સમપરિણામે વેદી, કાઁવરણથી મુક્ત થઈ શુદ્ધ બને છે, તેને અધમેક્ષ-વા કર્તાપણું હેતું નથી, પણ જે આત્મા અજ્ઞાન દોષથી આવરણિત થયેલ છે, તે તે રાગ દ્વેષ તથા અજ્ઞાનને લઇ કર્મના અધ કરે છે . અને તેના સુખ દુઃખના વિપાકને પણ ભાગવે છે. દશમા ગણધરની શંકા પણ પ્રથમ ગણધરના જેવી છે. તે પણ આત્માને ક્ષણિક માનવાથી પુન્ય પાના અભાવ માને છે. તેનું સમાધાન પ્રથમ ગણધરના સમાધાનની સાથે આવી જવાથી અહીં વર્ણન કર્યું નથી. પૂર્વ પ્રારબ્ધ કર્મના આધારેજ સુખ દુઃખનું પરિણામ જીવાત્માને ભોગવવું પડે છે. “ એક રાયને એક ર્ક, એ આદિ જે ભેદ્ય; કારણ વિના ન કાર્ય તે, એજ શુભાશુભ વેદ્ય. 29 એક સુખી અને એક દુઃખી, એક રાજા અને એક રંક આદિ જે જે ભિન્ન પરિણામા જાય છે, એજ પૂર્વ કૃત શુભાશુભ કર્મનું પરિણામ છે. જે ૫-૬ ગણધર સુધર્માં તથા મહિતની શંકા ૫ મી મેક્ષ નથી; પ શકા—યો ચા સ તાહરા કૃતિ સંવિજ્યું “ પુરૂષો वै पुरुषत्वमनुते पशवः पशुत्वं " इत्यादीनि भवांतरसादृश्य प्रतिपादकानि तथा-“ शृगालो वै एष जायते यः सपुरीषों दुसते " इत्यादीनि भवांतरे वै सादृश्यप्रतिपादकानि दृश्यते. ૨૦
SR No.022929
Book TitleSadbodh Sangraha Part 01 02 03
Original Sutra AuthorN/A
AuthorJayvijay
PublisherJasrajbhai Rajpalji Bhandari
Publication Year1919
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy