SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ લીધેલા નિયમ અવશ્ય પાળવા જોઈએ ] ૩૧ આજે સામાન્ય મનુષ્યને સુખ નથી, લખપતિને પણ સુખ નથી અને ક્રેડાધિપતિને પણ સુખ નથી, તેનું ખરું કારણ એ છે કે ધનની તૃષ્ણા વધી ગઈ છે અને તે કઈ રીતે બૂઝાતી નથી. આ તૃષ્ણને છેદ કરે હાય તે મહર્ષિઓએ બતાવેલા વિવિધ નિયમનાં પાલન વડે જ થઈ શકે એમ છે, એટલે આજનાં જીવનમાં સુખ અને શાંતિનું પ્રમાણ વધારવું હોય તે નિયમેની મહત્તા સમજી તેને સ્વીકાર કરે જોઈએ અને તેનાં પાલનમાં પિતાની શકિત ફેરવવી જોઈએ. શ્રી તુલસીદાસે રામચરિતમાનસમાં કહ્યું છે કે 'प्रान जाय अरु वचन न जाइ, यह रीति रघुकुल सदा चली મારુ . પ્રાણ જાય પણ કેઈને આપેલું વચન ન જાય અર્થાત્ પિતાની ટેક કે પ્રતિજ્ઞા ન તડવી એ રીતિ રઘુકુલમાં સદાકાલ ચાલતી આવેલી છે. અમે તેમાં એટલે ઉમેરો કરવા માગીએ છીએ કે માત્ર રઘુકુલમાં જ નહિ પણ ભારતના તમામ આર્ય કુટુંબમાં આ રીતિ ચાલતી આવતી હતી અને તેથી જ ટેક, પ્રતિજ્ઞા કે નિયમનાં ચાલન માટે આર્ય કુટુંબમાં ભારે કુરબાનીઓ થતી હતી. અમે લીધી પ્રતિજ્ઞા પાળ રે લોલ! ભલે કાયાના કટકા થાય!” આ વચને છેલ્લી રાષ્ટ્રીય લડત વખતે ફરી ફરીને ઉચ્ચારવામાં આવ્યાં હતાં, તેનું કારણ એ જ હતું કે લેકે પ્રતિજ્ઞાપાલનનું મહત્ત્વ સમજે અને તેમાં મક્કમ
SR No.022922
Book TitleJain Shikshavali Niyamo Sha Mate
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1959
Total Pages68
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy