SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ ८८ થાય છે કે તમો ભારતના મહાન સંત પ્રભુ મહાવીરના ઉપદેશનો સંગ્રહ પ્રકટ કરી રહ્યા છે. અહિંસાના સંદેશને અર્થ શો છે? તે આજે કોઈ પણ સમજી શકે એમ છે. તેમણે માનવજાતિને વાસ્તવિક સુખ માટે માર્ગ દર્શાવ્યો છે. વળી તેમણે પિતાની જાતમાં જ શ્રદ્ધા રાખવાનું અને પોતે જ પિતાના માર્ગદર્શક બનવાનું જણાવ્યું છે. આજે આપણે તેમના ઉપદેશનું સાચું રહસ્ય સમજીએ અને તેને નિષ્ઠાપૂર્વક અનુસરીએ એ જ શુભ કામના. ૧૧–રાજસ્થાનના શિક્ષામંત્રી શ્રી હરિભાઉ ઉપાધ્યાય तथी. जयपुर, राजस्थान २४, सितम्बर, १९६२ प्रिय धीरजलालभाई, दिनांक १७ सितम्बर, १९६२ के आपके पत्र से यह जानकर प्रसन्नता हुई कि 'वीर वचनामृत' नाम से भगवान महावीर के उपदेश का एक संग्रह प्रकाशित किया जा रहा है । ___ भगवान महावीर का महावीर नाम 'यथार्थ था । उनके जीवन में अहिंसा की साधना जितनी तीव्र पाई जाती है और उसके लिए उन्होंने जो जो कष्ट-त्रास सहे हैं, वह उनकी सहनशीलता और तितिक्षा इतिहासमें अपूर्व है। जो बाहरी शत्रुओं से लढ कर विजय पाता है वह वीर कहलाता है परन्तु जो आन्तरिक शत्रुओं-अपने विकारों और बाह्य परिस्थितिओं के आघातों को शान्ति के साथ सहता है , वह वीर ही नही, महावीर है, उसमें कोइ सन्देह नही । उनकी अद्भुत तपस्या के सामने हठात् सिर झुक जाता है।
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy