SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ પરભવ ] ૩૭૭ ~~~~ ૪૪ - ~- ~ ~ ~ ~ ~~~ ~ ~ ભાતું લઈ લે, તે ભૂખ-તરસથી પીડા ન પામતાં સુખી થાય છે, તેમ જે આત્મા ધર્મ કરીને પરભવમાં જાય છે, તે આગળ જતાં અલ્પકર્મ અને અવેદનાથી સુખી થાય છે. इह जीवियं अनियमेत्ता, पन्भट्ठा समाहिजोगेहिं । ते कामभोगरसगिद्धा, उववजन्ति आसुरे काये ॥ ६॥ [ ઉત્ત, અ૦ ૮, ગા. ૧૪ ] જે મનુષ્ય જીવનને અનિયંત્રિત રાખી કામગના રસમાં ગૃદ્ધ બનેલા છે અને સમાધિ–ગથી ભ્રષ્ટ થયેલા છે, તે અસુર કાયમાં (હલકી દેવનિમાં) ઉત્પન્ન થાય છે. जे केइ बाला इह जीवियद्वी, પવારું સ્મારૂં વનિત ! ते घोररूवे तमसिन्धयारे, વિશ્વામિત્તાવે ને નિત્તા છો. [ સત્ર મુ. ૧, અ૦ ૫, ૬૦ ૧, ગા. ૩] જે અજ્ઞાની મનુષ્ય પોતાના જીવન અર્થે કૂર બનીને પાપકર્મો કરે છે, તે તીવ્ર દુઃખથી ભરેલા ઘોર અંધકારવાળા નરકમાં પડે છે. मा पच्छ असाधुता भवे, सच्चेही अणुसास अप्पगं । अहियं च असाहु सोयई, તે થઇ રવ વંદું | ૮ | [ સૂ૦ . ૧, અ૦ ૨, ઉ૦ ૩, ગા૦ ૭ ] કદાચિત પરભવમાં દુર્ગતિ ન થાય એ વિચારથી
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy