SearchBrowseAboutContactDonate
Page Preview
Page 515
Loading...
Download File
Download File
Page Text
________________ મૃત્યુ ] ૩૭૫ પણ શાંત ન થનારી) અને નિમિત્તશાસ્ત્રનું સેવન કરનારા આસુરીભાવનાનું આચરણ કરે છે. बालमरणाणि बहुसो, अकाममरणाणि चेव बहुयाणि । मरिहंति ते वराया, जिणवयणं जे न जाणंति ॥ २१ ॥ ૩૬, ગા॰ ૨૬૧ ] [ ઉત્ત॰ અ॰ જે જીવ જિનવચનને જાણતા નથી, તે ઘણીવાર ખાલમરણ અને અકામમરણને પ્રાપ્ત થાય છે. તાત્પ કે જિનવચનને સાંભળવાથી અને તેમાં શ્રદ્ધાવત થઈ તેનું આચરણ કરવાથી પડિતમરણ થાય છે અને તે જ ધન્ય મૃત્યુ છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy