SearchBrowseAboutContactDonate
Page Preview
Page 502
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬૨ [ શ્રી વીર-વચનામૃત w wwwww - ---- ------- vv// w www इस्सा-अमिस्स-अतवो, अविज्जमाया अहीरिया । गिद्धी पओसे य सढे, पमत्ते रसलोलुए ॥२०॥ आरंभाओ अविरओ, खुद्दो साहस्सिओ नरो । एयजोगसमाउत्तो, नीललेस तु परिणमे ॥२१॥ [ ઉત્તઅ ૩૪, ગા. ૨૩-૨૪] જે પુરુષ ઇર્ષાલુ કદાગ્રહી, તારહિત, અવિદ્યાવાન, માયાવી, નિર્લજજ, વિષયની વૃદ્ધિવાળો, પ્રષી, શઠ, પ્રમત્ત, રસલુપી, પિતાના સુખને જ શોધનારે, આરંભથી અવિરત, ક્ષુદ્ર અને સાહસિક હેય, તેને નલલેશ્યાના પરિણામવાળે જાણ. વિ. ઈર્ષાલુ હોય, એટલે બીજાના સદ્ગુણે કે બીજાની ચડતીને જોઈ શકતા ન હોય. કદાગ્રહો હોય, એટલે પિતાની વાત ખોટી જણાય તે પણ તેને પકડી રાખનારો હોય. તારહિત હોય, એટલે નાની-મેટી કઈ જાતની તપશ્ચર્યા કરનારો ન હોય, પણું ખાઈ-પીને મેજ કરનારી હોય. અવિદ્યાવાન હોય એટલે મિથ્યાત્વમાં રાચનારો હોય કે કુશાસ્ત્રોમાં રસ લેનાર હોય. માયાવી હોય, એટલે બીજાને ઠગનારો હોય નિર્લજજ હોય, એટલે અસદાચારનું સેવન કરતાં લાજ પામનારો ન હોય. વિષયની વૃદ્ધિવાળો હોય, એટલે પાંચે ઈન્દ્રિયના વિષયમાં આસક્તિ ધરાવનારો હેય. પ્રષિી હોય, એટલે અત્યંત દ્વેષને ધારણ કરનારો હોય; કેઈ પિતાથી આગળ વધી જતો હોય તે તેને હરકોઈ ઉપાયે ઉતારી પાડવાની
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy