SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવના ] ૩૪૯से हु चक्खू मणुस्साणं, जे कंखाए य अंतए ॥ ४ ॥ ( [ સૂ૦ છુ. ૧, અ. ૧૫, ગા. ૧૪ ] જે મનુષ્ય (ભાવનાબળે) ભેગેચ્છાને, વાસનાને અંત કરે છે, તે અન્ય મનુષ્યોને ચક્ષુરૂપ થાય છે, અર્થાત માર્ગ દર્શાવનારો બને છે. अन्तेण खुरो वहई, चक्कं अन्तेण लोदुई ॥ अन्ताणि धीरा सेवन्ति, तेण अन्तकरा इह ॥ ५ ॥ [ યુ. ૧, અ૦ ૧૫, ગા. ૧૪-૧૫ ] અસ્તરે પિતાના અંત ભાગ પર (ધાર પર) ચાલે. છે. ગાડાનું પૈડું પણ પિતાના અંત ભાગ પર ચાલે છે. તેમ મહાપુરુષ જીવનના અંતિમ સત્યે પર ચાલે છે. અને તેથી જ સંસારને અંત કરનારા થાય છે. जम्मं दुक्खं जरा दुक्खं, रोगाणि मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जन्तवो ॥ ६ ॥ [ ઉત્ત, અ ૧૯, ગા. ૧૫ ] જન્મ એ દુઃખ છે, જરા પણ દુઃખ છે, રોગો અને મરણ પણ દુઃખ જ છે. અહે ! આ આખો સંસાર દુઃખમય છે કે જેમાં પ્રાણીઓ ઘણે કલેશ પામે છે. इमं सरीरं अणिच्चं, असुई असुइसंभव । । असासयावासमिणं, दुक्खकेसाण भायणं ॥ ७ ॥ - [ ઉત્તઅ૧૯, ગા. ૧૨ ]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy