SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - ધારા ચેત્રીશમી ષડાવશ્યક ને તક જ ન જન [અનુગદ્વારસૂત્રમાં કહ્યું છે કેआवस्सयं अवस्सकरणिज्जं, धुव-निग्गहो विसोही अ । अज्झयणछक्कवग्गो, नाओ आराहणा मग्गो ॥ આવશ્યક, અવશ્યકરણીય, ધ્રુવ, નિગ્રહ, વિધિ, અધ્યયનષડ્રવર્ગ, ન્યાય, આરાધના અને માર્ગ એ પર્યાયશબ્દો છે. આવશ્યકના અર્થ અને તેમાં જણાવ્યું છે કેसमणेणं सावएण य, अवस्स-कायव्वं हवइ जम्हा । अंतो अहो-निसस्स य, तम्हा आवस्सयं नाम । જે દિવસ અને રાત્રિના અંત ભાગે શ્રમણ અને શ્રાવક વડે અવશય કરવા યોગ્ય છે, તેથી તે આવશ્યક કહેવાય છે. આ ક્રિયાને વર્તમાનકાળે પ્રતિક્રમણ શબ્દથી ઓળખનવાને પ્રચાર છે. જે પ્રતિક્રમણ દિવસના અંત ભાગે કરાય તે દૈવસિક (દેવસિય) પ્રતિક્રમણ અને રાત્રિના અંત ભાગે કરાય તે રાત્રિક (રાઈઅ) પ્રતિક્રમણ. આ સિવાય પક્ષના
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy