SearchBrowseAboutContactDonate
Page Preview
Page 464
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ [ શ્રી વીર-વચનામૃત પ્રવૃત્તિ. મન, વચન અને કાયા તેમાં જોડી દેવાથી ઇન્દ્રિયનું જેર નરમ પડી જાય છે અને આખરે તે કાબૂમાં આવી જાય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે ધર્મધ્યાનાદિ પ્રવૃત્તિ વધારીને ઈન્દ્રિયને જય કરે, તે જ સાચો પંડિત છે, તે જ સાચે બુદ્ધિમાન છે. डहरे य पाणे वुड्ढे य पाणे, તે સત્તા પર સબ્યો . उव्वेहई लोगमिणं महन्तं, યુદ્ધોડજો, ત્રિજ્ઞા છે ?? || [ સૂ૦ મૃ. ૧૨, અ૦ ૧૧, ગા. ૧૮ ] જ્ઞાની પુરુષ આ વિરાટ વિશ્વનું બરાબર નિરીક્ષણ કરે છે અને તેમાં નાના તથા મોટા પ્રાણીઓને સર્વત્ર વ્યાપ્ત થયેલા જુએ છે. આ પ્રાણુઓને તેઓ આત્મતુલ્ય લેખે છે, એટલે કે પિતાના જેવી જ સુખ-દુઃખની વૃત્તિવાળા માને છે અને તેથી અપ્રમત્તોની સાથે વિચરે છે. તાત્પર્ય કે તેઓ આ નાના-મોટા જીવોની હિંસા ન થઈ જાય તે માટે પ્રત્રજિત થઈને અપ્રમત્ત દશા ધારણ કરે છે. न कम्मुणा कम्म खवेन्ति बाला, અવમુખ વ વેન્તિ ધી ! मेहाविणो लोभ-भया वईया, संतोसिणो न पकरेन्ति पावं ॥ १२ ॥ [ સૂ૦ ગ્રુ. ૧, અ૦ ૧૨, ગા. ૧૫ ] અજ્ઞાની છ પ્રવૃત્તિઓ તે ઘણી કરે છે, પણ તે
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy