SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦૨ [ શ્રી વીર-વચનામૃત -- - ---- - -- - -- मायामुसं वड्ढइ लोभदोसा, तत्थावि दुक्खा न विमुच्चई से ॥ ८ ॥ [ ઉત્તઅ૦ ૩૨, ગા. ૩૦ ] તૃષ્ણને વશ થયેલે, ચોરી કરનારે અને રૂપના પરિગ્રહમાં અતૃપ્ત જીવ લેભ તથા માયા અને મૃષાવાદની વૃદ્ધિ કરે છે, પણ એ રીતે તે (અસંતોષથી ઉત્પન્ન થયેલા) દુઃખમાંથી મુક્ત થઈ શકતે નથી. मोसस्स पच्छा य पुरत्थओ य, mોજાશાહે ય દુદ્દી ડુતે एवं अदत्ताणि समाययंतो, ___ रूवे अतित्तो दुहिओ अणिस्सो ।। ९ ॥ [ ઉત્તઅ. ૩૨, ગાય ૩૧ ]. તે દુરંત આત્મા જૂઠું બોલ્યા પછી, જૂઠું બોલતાં પહેલાં અને જૂઠું બોલતી વખતે પણ દુઃખી થાય છે. વળી અદત્ત ગ્રહણ કરવા છતાં તે રૂપમાં સંતેષ ન પામવાને લીધે સદૈવ દુઃખી રહે છે. તેને કેાઈ સહાયક થતું નથી. रूवाणुरत्तस्स नरस्स एवं, कत्तो सुहं होज कयाइ किंचि ? । तत्थोवभोगे वि किलेस-दुक्खं, निव्वत्तई जस्स कए ण दुक्खं ।। १० ।। [ ઉત્ત, અ૦ ૩૨, ગા) ૩૨ ] આ પ્રમાણે રૂપમાં આસક્તિ ધરાવનાર મનુષ્યને કદી,
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy