SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ [ શ્રી વીર–વચનામૃત તું નક્કી સંસારસમુદ્રને તરી ગયા છે, તે કિનારે પહેાંચીને કેમ બેઠો છે? તું સામે પાર પહેાચવા માટે ત્વરા કર. તેમાં હું ગૌતમ ! તુ ક્ષણના પણ પ્રમાદ કરીશ નહિ. ૧૨૯૮ अणाइकालप्पभवस्स एसो, सव्वस्स दुक्खस्स पमोक्खमग्गो । वियाहिओ जं समुविच्च सत्ता, कमेण अच्चन्तसुही भवन्ति ॥ २८ ॥ [ ઉત્ત॰ અ૦ ૩૨, ગા૦ ૧૧૧] અનાદિ કાળથી ઉત્પન્ન થયેલાં તમામ દુ:ખાથી છૂટવાના આ માર્ગ કહેલા છે, જેને ખરાખર આચરીને મનુષ્ય અનુક્રમે સુખી થાય છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy