SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકાશન અંગે કિંચિત્ " સામાન્ય રીત એવી છે કે સ સયેાગાના વિચાર કરવા, ખલા-બલની તુલના કરવી અને તેમાં એક કાર્ય કરવા જેવુ લાગે તે જ તેને હાથ ધરવું, પરંતુ આ પ્રકાશન સંબંધી જૂદી જ ઘટના બની છે. સ. ૨૦૧૭ના આમે માસમાં એક દિવસ એકાએક સ્ફુરણા થઈ કે “ શ્રી મહાવીર પ્રભુનાં વચનાને સંગ્રહે પ્રકટ કર. આ વખતે મારી તે અંગે કંઇજ તૈયારી ન હતી, એટલું જ નહિ પણ હાલમાં કાઈ નવું પ્રકાશન કરવું નહિ, એવેાનિય કરીને હું બેઠા હતા. અને હાથ પર રહેલાં બે-ત્રણ કામ પતાવવામાં મશગુલ હતા. અંતઃસ્ફુરણા કેમ થાય છે? કયારે થાય છે? તેની પાછળ કાઈ દૈવી સ`કેત હોય છે કે કેમ? એ ચવાનુ આ સ્થાન નથી, પણ એટલું જણાવવુ જોઈએ કે જ્યારે પણ એક કાર્યની અંતઃકરણમાં જોરદાર સ્ફુરણા થાય છે, ત્યારે તે કા` અવશ્ય કરવા જેવુ હાય છે અને તેમાં યશ અને લાભ અતેની પ્રાપ્તિ થાય છે. ભૂતકાલમાં મારાં કેટલાંક પ્રકાશને આ રીતે થયાં હતાં અને તે યશસ્વી નીવાં હતાં. વળી જીવનની અતિ વિષમ પામાં અંતઃસ્ફુરણાએ જ કામ આપ્યું હતું, એટલે અંતઃસ્ફુરણાને અવગણવી નહિ, એવા સંસ્કાર મારા મનમાં દૃઢ થયા હતા. આ સયાગામાં જોરદાર અતઃસ્ફુરણાને હું અવગણી કેમ શકું? ત્રણ નવકાર ગણીને કલમ હાથમાં લીધી અને પ્રકાશન સંબધી યેાજના ઘડી કાઢી. આ યેાજના એ પ્રકારની હતી કે ‘ પુસ્તકનું નામ શ્રી વીર–વચનામૃત રાખવું, તેમાં ૫૦૦ વચનાના સમઢ આપવા, પુસ્તકને ક્રાઉન ૮ પેજી કદમાં કલામય રીતે ૧૨ ફામ માં છાપી કોંગણ માસમાં પ્રકટ કરવું અને તેનું લવાજમ રૂપિયા પાંચ રાખવુ. 3
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy