SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬. - - - - - - - - - w w wwwwwwww અપરિગ્રહ ] जं किंचुवक्कम जाणे, आउखेमस्स अप्पणो । तस्सेव अन्तराखिप्पं, सिक्ख सिक्खेज्ज पण्डिए ॥ ४ ॥ * [ સુ. બુ૧, અ૮, ગા૧૫ ] પંડિત પુરુષ કેઈ પણ રીતે પિતાના આયુષ્યને ક્ષયકાળ જાણે તે એની પહેલા શીધ્ર સંલેખનારૂપ શિક્ષાને ગ્રહણ કરે. खवेत्ता पुव्वकम्माइं, संजमेण तवेण य । सब्बदुक्खपहीणट्ठा, पक्कमन्ति महेसिणो ॥ ५ ॥ [ ઉત્તઅ. ૨૮, ગા. ૩૬ ] મહર્ષિએ સંયમ અને તપ દ્વારા પૂર્વકને ક્ષય કરી સર્વ દુઃખોથી રહિત એવું જે મેક્ષિપદ છે, તેને માટે પ્રયત્ન કરે છે. तवनारायजुत्तेणं, भित्तूणं कम्मकंचुयं । मुणी विगयसंगामो, भवाओ परिमुच्चए ॥ ६ ॥ [ ઉત્ત. અ. ૯, ગા. ૨૨ ] તપરૂપી બાણથી સંયુક્ત મુનિ કર્મરૂપી કવચને ભેદીને કર્મ સાથેના યુદ્ધને અંત લાવે છે અને ભવપરંપરાથી મુક્ત થાય છે. एवं तवं तु दुविहं, जे सम्मं आयरे मुणो । सो खिप्पं सव्वसंसारा, विप्पमुच्चइ पंडिओ ॥ ७ ॥ [ ઉત્તઅ૩૦, ગા૦ ૩૭ ] જે પંડિત મુનિ બાહ્ય અને અત્યંતર એવા બે. પ્રકારનાં તપનું સમ્યક્ આચરણ કરે છે, તે સર્વે સંસારથી. શીવ્ર મુક્ત થઈ જાય છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy