SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ --- --- --- ------ -~ -- ૨૪૨ [ શ્રી વીર–વચનામૃત બ્રહ્મચારી હોય, ઈન્દ્રિયની સુસમાધિવાળ હોય. તે સર્વ સાવઘગનું વર્જન કરતે થકે વિચરે. नारीसु नोवगिज्झेज्जा, રૂસ્થી વિપૂન બળTIY / धम्मं च पेसलं णच्चा, तत्थ ठविज्ज भिक्खु अपाणं ॥ २४ ॥ [ ઉત્તઅ. ૮, ગા. ૧૯ ] અણગાર સ્ત્રીઓને સંસર્ગ છેડે અને તેમાં મૂચ્છિત ન થાય. ભિક્ષુ ધર્મને સુંદર જાણે તેમાં પિતાના આત્માને સ્થાપે, અર્થાત્ સ્થિર કરે. बहुं खु मुणिणो भई, अणगारस्स भिक्खुणो । सव्वओ विप्पमुक्कस्स, एगन्तमणुपस्सओ ॥ २५ ॥ [ ઉત્ત, અ. ૯, ગા. ૧૬ ] સર્વ બંધનોથી મુક્ત થઈને એકત્વભાવમાં રહેનારા, ગૃહરહિત, ભિક્ષાચરી કરનાર મુનિને નિશ્ચય બહુ સુખ હોય છે * રેવાતું સુકું સાચું, सया चए निच्चहियट्ठियप्पा । छिंदत्तु जाईमरणस्स बंधणं, उवेइ भिक्खू अपुणागमं गई ।। २६ ॥ [ દશ૦ અ ૧૦, ગા. ૨૧ ] જે દેહવાસને અશુચિય અને અશાશ્વત સમજીને આત્માનું હિત સાધવામાં નિત્ય તત્પર રહેતું હોય, તે ભિક્ષુ જન્મમરણના ફેરા છેદીને નિર્વાણ પામે છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy