SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ સાધુધમૅ –ભિક્ષાચરી ૨૨૯ જિનેશ્વર દેવાએ મેાક્ષપ્રાપ્તિના સાધનભૂત સાધુના શરીરને ધારણ કરવા માટે કેવી નિર્દોષ ભિક્ષાવૃત્તિ ખતાવી છે ! ' णमुक्कारेण पारित्ता, करित्ता जिणसंथवं । સાયં પત્રુવિત્તા નં, વીસમેગ્ન વળ મુન્ની | જીલ્ || [ શ॰ અ॰ ૫, ૬૦ ૧, ગા॰ ૯૩ ] પછી ‘ નમેા અરિહંતાણું ’ ના ઉચ્ચારપૂર્ણાંક કાયાત્સગ પારીને તથા જિનસ્તુતિ કરીને સ્વાધ્યાય કરતા મુનિ થોડા સમય માટે વિશ્રામ કરે. वीसमंतो इमे चिंते, हियमठ्ठे लाभमस्सिओ । નર્ મે અનુદું ના, સાર્દૂ દુગ્ગામિ તાોિ || ૪૬ || [ શ. અ૦ ૫, ૩૦ ૧, ગા॰ ૯૪ ] વિશ્રામ લીધા પછી નિરારૂપી લાભના ઇચ્છુક એ સાધુ પેાતાના કલ્યાણ માટે એવા વિચાર કરે કે · બીજા મુનિવરે। . મારા પર અનુગ્રહ કરીને મારા આ આહારમાંથી ચૈાડા પણ ગ્રહણ કરે તે હું સંસારસમુદ્રના પાર પામી જાઉં, ' साहवो तो चियत्तेणं, निमंतिज्जा जहक्कमं । जइ तत्थ केइ इच्छिज्जा, तेहिं सद्धिं तु भुंजए ॥ ४७ ॥ [ શ. અ॰ ૫, ૩૦ ૧, ગા॰ ૯૫ ] આ રીતે વિચાર કરીને મુનિ સ` સાધુઓને પ્રીતિપૂર્ણાંક યથાક્રમ નિમંત્રણ કરે, તેમાંથી જો કોઈ સાધુ આહાર કરવા ઇચ્છે તે તેની સાથે આહાર કરે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy