SearchBrowseAboutContactDonate
Page Preview
Page 362
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૨ |શ્રી વીર-વચનામૃત अदीणो वित्तिमेसिज्जा, न विसीइज्ज पंडिए । अमुच्छिओ भोयणंभि, मायण्णे एसणा रए ॥ २१ । [ દશ. અ૦ ૫, ઉ. ૨, ગા. ૨૬ નિર્દોષ ભિક્ષા ગ્રહણની ગવેષણ કરવામાં રત અને આહારની મર્યાદાને જાણકાર પંડિત સાધુ ભેજનમાં અનાસક્તિ ભાવ રાખે અને દીનભાવથી રહિત ભિક્ષાવૃત્તિ કરે. એમ કરતાં કદી ભિક્ષા ન મળે તો પણ ખેદ પામે નહિ. समरेसु अगारेसु, संधीसु य महापहे । एगो एगिथिए सद्धिं, णेव चिढ़े ण संलवे ॥ २० ॥ [ ઉત્તઅ૧, ગા. ૨૬ ! . લુહારની કેડ, શૂન્ય ઘર, બે ઘર વચ્ચેની ગલી અને રાજમાર્ગમાં એક સાધુ એકલી સ્ત્રીની સાથે ઊભે રહે નહિ, તેમ વાતચીત કરે નહિ. नाइदूरमणासन्ने, नन्नेसिं चक्खुफासओ । एगो चितुज्ज भत्तट्ठा, लंघित्ता तं नइक्कमे ॥ २३ ॥ [ ઉત્તઅ૧, ગા૦ ૩૩ ] જે ગૃહસ્થના ઘરે પહેલેથી યાચકે ઉભેલા હેય તે તેને ઓળંગીને જાય નહિ, તેમ જ એવા સ્થાને ઊભો રહે કે જે અતિ દૂર ન હોય, જે અતિ પાસે ન હોય, તેમજ જે દાતા તથા યાચકેની નજરે પડતું ન હોય. . अइभूमिं न गच्छेज्जा, गोयरग्गओ मुणी । कुलस्स भूमि जाणित्ता, मियं भूमि परक्कमे ॥ २४ ।। [ દશ. અા ૫, ઉ. ૧, ગા૦ ૨૪ ! .
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy