SearchBrowseAboutContactDonate
Page Preview
Page 348
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૮ [ શ્રી વીર–વચનામૃત संथारं फलगं पाढं, निसिज्जं पायकम्बलं । अप्पमज्जियमारुहइ, पावसमणेति वच्चई ॥ १५ ॥ [ ઉત્ત॰ અ॰ ૧૭, ગા૦ ૭ ] જે સાધુ સંસ્તારક (સ‘થાયુિ' ), લક, પીઠ, પાદપૂંછન અને સ્વાધ્યાયભૂમિ, આ ચારનુ પ્રમાન કર્યાં વગર બેસે છે, તે પાપશ્રમણ કહેવાય છે. पडिले हेइ पमत्ते, अव उज्झइ पायकम्बलं । पडिले हणाअणाउत्ते, पावसमणि त्ति वुच्चई ॥ १६ ॥ [ ઉત્ત. અ॰ ૧૭, ગા॰ ૯ ] જે પ્રતિલેખનામાં પ્રમાદ કરે છે, પાત્ર-કમલ વગેરેને અહીં તહીં રખડતા મૂકે છે અને પ્રતિલેખનામાં પૂર ઉપયાગ રાખતા નથી, તે પ:પશ્રમણ કહેવાય છે. વિ- પ્રતિલેખના એટલે સૂક્ષ્મ નિરીક્ષણ. धुवं च पडिलेहिज्जा, जोगसा पायकंबलं । सिज्जामुच्चारभूमिं च संथारं अदुवाऽऽसणं ॥ १७ ॥ [ શ॰ અ॰ ૮, ગા॰ ૧૭ ] સાધકે નિત્ય યથાસમય પાત્ર, કંબલ, શય્યા સ્થાન, ઉચ્ચારભૂમિ ( મલવિસર્જનની ભૂમિ ), સંસ્તારક અને આસન આદિની સાવધાનીપૂર્વક પ્રતિલેખના કરવી. જોઈ એ. '' पुढवी आउक्काए, तेऊ वाऊ वणस्सइ तसाणं । पडिलेहणापमत्तो, छण्हं पि विराहिओ होइ ।। १८ ।। [ ઉત્ત॰ અ॰ ૨૬, મા ૩૦ ]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy