SearchBrowseAboutContactDonate
Page Preview
Page 343
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટ-પ્રવચનમાતા ] एयाओ अटू समिईओ, समासेण वियाहिया । दुवालसँग ज्रिणक्खायं, मायं जत्थ उ पवयणं ॥ ३ ॥ આ આઠ સમિતિએ ટૂંકમાં કહી. પ્રવચન એટલે જિન ભગવતે કહેલી દ્વાદશાંગી, તે આ આઠ સમિતિઓમાં અંતર્ભૂત છે, તેથી જ તેને અષ્ટ-પ્રવચનમાતા કહેવામાં આવે છે. ૨૦૩ વિ‘ઉપર પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ કહી અને અહીં આઠ સમિતિ કેમ ?” એવા પ્રશ્ન થવા સહેજ છે. તેનું સમાધાન એ છે કે ગુપ્તિ પણ અપેક્ષાવિશેષથી એક પ્રકારની સમિતિ છે, એમ સૂચવવા અહીં આઠ સિમિત કહી છે. શ્રી જિનેશ્વર ભગવતે જે ઉપદેશ આપ્યો, તેને ગણધર ભગવંતાએ આચારાંગાદિ બાર અંગેામાં ગુલ્યે, તેને જ નિગ્રંથ પ્રવચન કે પ્રવચન કહેવામાં આવે છે. આ પ્રવચનમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ ચારિત્ર એ ત્રણેનું વર્ણન છે, તેા પણ તેમાં મેક્ષપ્રાપ્તિનાં અન ́તર કારણુરૂપ સમ્યકૂચારિત્રની પ્રધાનતા છે કે જેને બીજા શબ્દોમાં નિર્વાણુપ્રાપક ચેગસાધના કહેવામાં આવે છે. આ ચેાગસાધનાને જન્મ આપનાર, તેનુ રક્ષણ કરનાર અને તેનું પાલનપાષણ કરનાર આઠ સમિતિએ છે, તેથી જ તેને ‘ અષ્ટ પ્રવચનમાતા ’ એવુ` રહસ્યમય નામ આપવામાં આવ્યું છે. आलंबणेण कालेण, मग्गणेण जयजाइ य । कारण परिसुद्धं, संजए इरियं रिए ॥ ४ ॥
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy