SearchBrowseAboutContactDonate
Page Preview
Page 312
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૨ [ શ્રી વીરવચનામૃત तत्थ दंडेण संवीते, मुठ्ठिणा अदु फलेण वा । नाईणं सरई बाले, इत्थी वा कुद्धगामिणि ॥ २८ ॥ [સ. બુ. ૧, અ. ૩, ઉ. ૧, ગા. ૧૬ ] અનાર્ય દેશમાં અનાર્ય પુરુષે સાધુને લાઠી, મુક્કા કે લાકડાના પાટિયા વગેરેથી મારે-જૂડે છે. તે વખતે અ૫ પરાક્રમી પુરુષ કોધથી ઘર બહાર નીકળી ગયેલી અને બંધુબાંધવનું સ્મરણ કરતી સ્ત્રીની જેમ પિતાને બંધુ-બાંધવનું મરણ કરે છે. न वि ता अहमेव लुप्पए, ____ लुप्पन्ती लोगसि पाणिणो । एवं सहिएहि पासए, अनिहे से पुढे हियासए ।। २९ ।। [મુ. ૧, અ. ૨, ઉ. ૧, ગા. ૧૩] કષ્ટ આવી પડતાં જ્ઞાની પુરુષ ખેદરહિત મનથી એ વિચાર કરે કે “હું જ આ બધાં કષ્ટથી પીડિત નથી, પરંતુ દુનિયામાં બીજા પણ પીડિત છે.” एए भो कसिणा फासा, फरुसा दुरहियासया । हत्थी वा सरसंवित्ता, कीवावस गया गिहं ॥ ३० ॥ [ સ. શ્રુ. , અ૦ ૩, ઉ૦ ૧, ગા. ૧૭ ] હે શિષ્ય ! આ બધા પરિષહે કષ્ટદાયી અને સહ છે. આવા પ્રસંગે કાયર પુરુષ બાણેના પ્રહારથી ઘાયલ થયેલા હાથીની જેમ ગભરાઈને ગૃહવાસમાં ચાલ્યા જાય છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy