SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭૦ [ શ્રી વીર–વચનામૃત છે, તેમ શ્રીષ્મ ઋતુના અતિ તાપથી તૃષાપીડિત થતાં અલ્પ પરાક્રમી પુરુષ વિષાદને અનુભવ કરે છે. सया दत्तेसणा दुक्खा, जायणा दुप्पणोलिया । कम्मत्ता दुब्भगा चेव, इच्चाहंसु पुढोजणा ॥ २१ ॥ [ સૂ. બ્રુ. ૧, અ॰ ૩, ૩૦ ૧, ગા॰ ↑ ] સાધુજીવનમાં ધેલી વસ્તુ જ લેવી, એ દુઃખ સદા રહે છે. યાચનાના પરિષહ દુઃસહ્ય હોય છે. સાધારણ મનુષ્યા એમ કહે છે કે આ ભિક્ષુ ભાગ્યહીન છે અને પોતાના કર્મનું ફળ ભોગવી રહ્યો છે. ’ 6 एए सद्दे अचायन्ता, गामेसु नगरेसु वा । तत्थ मन्दा विसीयन्ति, संगामम्मि व भीरुया ।। २२ ।। [ સુ. બ્રુ. ૧, અ૦ ૩, ૯૦૧, ગા૦૭ ] ગામે અને નગરોમાં કહેવાતા આવા આક્રોશપૂર્ણ વચના સહન કરી શકનાર મંદગતિ જીવ સગ્રામમાં ગયેલ ભીરૂ પુરુષની જેમ વિષાદને પામે છે. अप्पेगे खुधियं भिक्खु, सुणी डंसइ लूसए । તત્ત્વો મન્વા વિલીયંતિ, તેણપુરા વ પાળિળો || ૨૨ ॥ [ સુ. બ્રુ. ૧, અ॰ ૩, ઉ॰ ૧, ગા॰ ૮ ] ભિક્ષાને માટે નીકળેલા ઋતિ સાધુને જ્યારે કાઈ ક્રૂર પ્રાણી-કૂતરા વગેરે બચકુ ભરે છે, ત્યારે મમતિ પુરુષ અગ્નિથી સ્પર્શાયેલ પ્રાણીની જેમ વિષાદ પામે છે. पुठ्ठो व दंसमसगेहिं, तणफासमचाइया । न मे दिट्ठे परे लोए, जइ परं मरणं सिया || २४ ॥ [ મૂ. બ્રુ. ૧, અ॰ ૩, ૩૦ ૧, ગા॰ ૧૨]
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy