SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ [ શ્રી વીર-વચનામૃત हत्थपायपडिछिन्नं, कन्ननासविगप्पिअं । अवि वाससयं नारिं, बंभयारी विवजए ॥ २८ ॥ [ ઉત્તર અ૦ ૮, ગા. ૫૬ ] જેના હાથ-પગ કપાઈ ગયા હોય, નાક-કાન બેડેળ બની ગયા હોય, તથા જે તે વર્ષની ઉંમરે પહોંચેલી હાય, એવી વૃદ્ધ તથા કુરૂપાને સંસર્ગ પણ બ્રહ્મચારીએ છેડી દે ઘટે છે. अहसेऽणुतप्पई पच्छा, મો ચર્સ વ વસમિસિં / एवं विवेगमायाय, संवासो न वि कप्पए दविए ॥ २९ ॥ [ સૂ૦ બુ. ૧, અ૦ ૪, ઉ૦ ૧, ગા૦ ૧૦] વિષમિશ્રિત ક્ષીરનું ભેજન કરનાર મનુષ્યની જેમ સ્ત્રીઓને સહવાસ કરનાર બ્રહ્મચારીને પાછળથી વિશેષ પસ્તાવું પડે છે. આ કારણે પ્રથમથી જ વિવેક રાખીને મુમુક્ષુ સ્ત્રીઓની સાથે સહવાસ ન કરે. जहा बिरालावसहस्स मूले, न मूसगाणं वसही पसत्था । एमेव इत्थीनिलयस्स मज्झे, 7 વારિસ રવમો નિવારો એ રૂ૦ | [ ઉત્તર અ. ૩૨, ગા. ૧૩ ] જેમ બિલાડીના નિવાસસ્થાન પાસે રહેવું ઊંદરને માટે યોગ્ય નથી, તેમ સ્ત્રીઓના નિવાસસ્થાન પાસે રહેવું બ્રહ્મચારીઓ માટે યોગ્ય નથી.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy