SearchBrowseAboutContactDonate
Page Preview
Page 288
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ કરે કે જેમાં એકાંત હાય, જે બહુ અને જે સ્ત્રીઆદિથી રહિત હૈાય. विवत्त सेज्जा सणजतियाणं, [ શ્રી વીર–વચનામૃ વિસ્તરેલું ન હાય ओमासणाणं दमिइंदियाणं । न रागसत्त धरिसेइ चित्तं, पराइओ वाहिरिवोसहेहिं ॥ २२ ॥ [ ઉત્ત॰ અ॰ ૩૨, ગા॰ ૧૨ ] જેમ ઉત્તમ ઔષધિઓથી દૂર થયેલેા વ્યાધિ ક્રી ઉત્પન્ન થતુ નથી, તેમ વિવિકત શય્યા અને આસનનુ સેવન કરનાર અલ્પાહારી તથા જિતેન્દ્રિય મહાપુરુષોના ચિત્તને રાગરૂપી-વિષયરૂપી શત્રુ સતાવી શકતા નથી मणपल्हायजणणि, कामरागविवढणि । યમનેો મિવવું, થીદું તુ વિવજ્ઞ | ૨૨ | [ ઉત્ત॰ અ॰ ૧૬, ગા॰ ૨ ] બ્રહ્મચર્ય પરાયણુ સાધક મનમાં આહ્લાદ ઉપજાવનારી તથા કામરાગની વૃદ્ધિ કરનારી સ્ત્રીકથાના ત્યાગ કરે. समं च संथवं थीहिं, संकहं च अभिक्खणं । ગમનેલો મિવું, નિષ્વસો વિત્ત્તવ્ ॥ ૨૪ ॥ [ઉત્ત॰ અ॰ ૧૬, ગા॰ ૩] બ્રહ્મચર્યમાં પ્રીતિ રાખનારા સાધક સ્ત્રીઓના પરિચયને અને સાથે બેસીને વાર્તાલાપ કરવાના પ્રસ`ગ સદાને સાટે છેડી દે. कुवन्ति सन्वं ताहि, पब्भठ्ठा समाहिजोगेहिं ।
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy