SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ બ્રહ્મચય ] અબ્રહ્મચર્ય અધમ નું મૂળ છે, તેમજ મહાન દોષોનુ સ્થાન છે, તેથી નિગ્રથા તેના ત્યાગ કરે છે. ૧૪૫ इथिओ जे न सेवन्ति आइमोक्खा हु ते जणा ॥ ११ ॥ [ સૂ. બ્રુ. ૧, અ૦ ૧૫, ગા॰ ૯ ] જે પુરુષા સ્ત્રીઓનુ સેવન કરતા નથી, તે મેાક્ષમાગ માં અગ્રેસર થાય છે. વિ- એ જ રીતે જે સ્ત્રીઓ પુરુષનું સેવન કરતી નથી, તે પણ મેાક્ષમામાં અગ્રેસર થાય છે. બ્રહ્મચયવ્રત પુરુષ તથા સ્ત્રી બંનેને માટે સમાન હિતકર છે. जे विन्नवणा हिजो सिया, सतिण्णेहि समं वियाहिया । तम्हा उडूढं ति पासहा, अदक्खु कामाई रोगवं ॥ १२ ॥ [ ક્રૂ છુ. ૧, અ॰ ૨, ૩૦ ૩, ગા૦ ૨ ] કામને રોગરૂપ સમજી જે સ્ત્રીઓથી પરાભવ પામતા નથી, તે પુરુષ મુક્ત પુરુષના જેવા જ છે. સ્ત્રીત્યાગ પછી જ મેાક્ષનાં દન સુલભ છે. जेहिं नारीणं संजोगा, पूयणा पिट्ठओ कया । सव्वमेयं निराकिच्चा, ते ठिया सुसमाहिए ॥ १३ ॥ [ સૂ. બ્રુ. ૧, અ॰ ૩, ૩૦ ૪, ગા॰ ૧૭ ] જે પુરુષોએ સ્ત્રીસંસગ અને કામશૃંગારને છોડી દ્વીધા છે, તે સમસ્ત વિઘ્નાને જિતી ઉત્તમ સમાધિમાં નિવાસ કરે છે. ૧૦
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy