SearchBrowseAboutContactDonate
Page Preview
Page 283
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૯ જાહ્મચર્ય ] તપમાં બ્રહ્નચર્ય શ્રેષ્ઠ છે. विरइ अबंभचेरस्स, कामभोगरसनुणा । उम्गं महव्वयं बंधे, धारेयत्वं सुदुक्कर ॥ ५ ॥ [ ઉત્તર અ. ૧૯, ગા. ૨૯ ] કામભેગને રસ જાણનારાઓ માટે મિથુનને છોડવાનું અને ઉગ્ર બ્રહ્મચર્યવ્રતને ધારણ કરવાનું કાર્ય ઘણું કઠિન છે. मोक्खाभिकंखिस्स वि माणस्स, संसारभीरुस्स ठियस्स धम्मे । नेयारिसं दुत्तरमत्थिं लोए, દિથિ વાકમળોત્રાળો ૬ [ ઉત્ત, અ૦ ૩૨, ગા. ૧૭ ] મોક્ષાભિલાષી, સંસારથી ડરનારા અને ધર્મમાં સ્થિર રહેનાર પુરુષને આ સંસારમાં બાળ જીવેના મનનું હરણ કરનારી સ્ત્રીઓના ત્યાગ કરવા જેટલું કઠિન કામ અન્ય કોઈ નથી. एए य संगे समइकमित्ता, सुहुत्तरा चेव भवंति सेसा । महा महासागरमुत्तरिता, नई भवे अवि गंगासमाणा ॥ ७ ॥ [ ઉત્ત, આ૦ ૩૨, ગા. ૧૮ ] જેમ મહાસાગરને તરી જનારા માટે ગંગા નદી
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy