SearchBrowseAboutContactDonate
Page Preview
Page 281
Loading...
Download File
Download File
Page Text
________________ અસ્તેય ] ૧૪૧. વિ. નિરવદ્ય એટલે પાપરહિત. એષણીય વસ્તુઓ એટલે સાધુધર્મના નિયમ પ્રમાણે કલ્પે તેવી વસ્તુઓ. रूवे अतित्ते य परिग्गहे य, ___ सत्तोवसत्तो न उवेइ तुढेि । अतुढिदोसेण दुही परस्स, लोभाविले आययई अदत्तं ॥ ८ ॥ [ ઉત્ત, અ૦ ૩૨, ગાત્ર ૨૯ ] મને જ્ઞરૂપ ગ્રહણ કરનારે જીવ અતૃપ્ત જ રહે છે. તેની આસક્તિ વધતી જ જાય છે. વળી તે બીજાની સુંદર વસ્તુને લેભી બની અદત્ત ગ્રહણ કરતે જ જાય છે.. तहाभिभूयस्स अदत्तहारिणो, તિત્તરસ રિસરે ! मायामुसं वड्ढइ लोभदोसा, तत्थाऽवि दुक्खा न विमुच्चई से ॥ ९ ॥ , અ૦ ૩૨, ગા૦ ૩૦ ] રૂપના સંગ્રહમાં અસંતુષ્ટ થયેલે તૃષ્ણાને વશ થઈ અદત્તનું હરણ કરે છે, અને એ રીતે મેળવેલી વસ્તુના રક્ષણ માટે લેભષથી કપટકિયા સાથે અસત્ય બોલે છે; આમ છતાં તે દુઃખથી મુક્ત થતું નથી, અર્થાત દુઃખને ભાગી થાય છે.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy