SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ મેાક્ષમા ] આત્માને થતા સીધા જ્ઞાનને પરાક્ષ કહે છે. શાસ્ત્રકારાએ સ'વ્યવહારિક પ્રત્યક્ષ અને સબ્યવહારિક પરાક્ષ તરીકે તેની નોંધ લીધી છે. एयं पंचविहं नाणं, पज्जवाणं य सव्वेसिं, दव्वाण य गुणाण य । नाणं नाणीहि देखियं ॥ ४ ॥ [ ઉત્ત॰ અ॰ ૨૮, ગા૦ ૫] સર્વ દ્રવ્યે, સર્વાં ગુણેા અને સવ* પાંચાનું સ્વરૂપ જાણવા માટે જ્ઞાનીએએ આ પાંચ પ્રકારનું જ્ઞાન ખતાવ્યું છે. વિષ્ટ આ કથનનું તાત્પર્ય એ છે કે કોઈ પણ જ્ઞેય વસ્તુ આ પાંચ જ્ઞાનની મર્યાદા બહાર નથી. પાંચ જ્ઞાનનું સ્વરૂપ તથા તેની પ્રક્રિયા નદિસૂત્ર તથા વિશેષાવશ્યકભાષ્યમાં વિસ્તારથી જણાવી છે. તે અંગે વર્તમાન ભાષામાં જાણવા ઈચ્છનારે અમારું લખેલું ‘ જ્ઞાનેાપાસના ’( ધ મેાધ ગ્રંથમાળાનું પુસ્તક આઠમુ) જોવુ. जीवाऽजीवा बंधो य, पुणं पावाऽसवो तहा । -संवरो निज्जरा मोक्खो, संते ए तहिया नव ॥ ५ ॥ [ઉત્ત॰ અ. ૨૮, ગા૦ ૧૪] ૫ (૧) જીવ, (૨) અજીવ, (૩) ખંધ, (૪) પુણ્ય, (પ) પાપ, (૬) આશ્રવ, (૭) સવર, (૮) નિર્જરા અને (૯) મેાક્ષ આ નવ તત્ત્વા છે. વિ॰ આ જગતમાં જે કઈ જાણવા ચાગ્ય છે, તેન જ્ઞેય તત્ત્વ કહેવામાં આવે છે; જે કઈ છેાડવા ચાગ્ય છે,
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy