SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૮ર ~--~~- ~-~-~~-~~ ~-~- ~ વિશ્વતંત્ર ] વિવેકી પુરુષ જાણતા અથવા અજાણતા કેઈ અધર્મ કૃત્ય કરી બેસે તે પોતાના આત્માને તરત જ એનાથી દૂર કરી લે અને ફરી બીજી વાર એવું ન કરે. पुरिसा ! अत्ताणमेव अभिनिगिज्झ एवं दुक्खा पमोक्खसि॥ १४ ॥ [ આ અ૦ ૩, ઉ૦ ૩, સૂ૦ ૧૧૯ ] હે પુરુષ! તું પિતાના આત્માને જ વશ કર. એમ કરવાથી તું સર્વ દુબેમાંથી મુક્ત થઈશ.
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy