________________
વંદના ચૌદમી
જગતના નાના-મોટા સ્થલ–સૂક્ષમ સર્વ જીવોને અભયદાન આપવાની ઉત્કટ છેષણ કરનાર, સહુની સાથે મિત્રતાભર્યો વર્તાવ રાખવાની દેશના દેનાર, જગતના
અનન્ય બંધુ શ્રીવીર પરમાત્માને
મારી કોટિ કોટિ વંદના હે.
પપટલાલ ભીખાચંદ ઝવેરી,
નારાયણ દાબેલકર રોડ, કમલાનિકેતન, વાલકેશ્વર,
મુંબઈ ૬
કાકડાશા થાકારક હકારી કાકી કાકી