SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ દુલ ભ સયાગ ] ૧. ચૂલાનું દૃષ્ટાંત-ચક્રવતી રાજા છ ખંડ ધરતીના ધણી હાય છે. તેના રાજ્યમાં કેટલા ચૂલા હોય ? પ્રથમ ચક્રવર્તીના ફૂલે જમવાનું હોય અને પછી દરેક ચૂલે જમવાનુ' હોય તે ચક્રવર્તીના ફૂલે ફરી જમવાનુ' કયારે મળે ? ૦૧ ૨. પાસાનું દૃષ્ટાંત-કેાઈ રમતમાં ફળવાળા પાસાના ઉપયાગ કરીને એક માણસનુ ખધું ધન પડાવી લીધું હોય અને ફરીને માણસને પાસાની રમત રમીને તે ધન પાછુ' મેળવવુ* હોય તે કચારે મળે ? ૩. ધાન્યનું દૃષ્ટાંત-લાખા મણ ધાન્યના ઢગલામાં ઘેાડા સરસવના દાણા ભેળવ્યા હાય અને તે પાછા મેળવવા મથીએ તા કયારે મળી રહે? ૪. જુગારનું દૃષ્ટાંત-એક રાજમહેલને ૧૦૦૮ સ્થતા હોય અને તે દરેક સ્થંભને ૧૦૮ હાંસ હાય અને તે દરેક હાંસને જુગારમાં જિતવાથી જ રાજ્ય મળે તેમ હાય તા એ રાજ્ય કચારે મળે? ૫. રત્નનું દૃષ્ટાંત-સાગરમાં સફર કરતાં પેાતાની પાસે રહેલાં રત્ન અગાધ જળમાં ડૂબી ગયાં હોય તા શાષ કરતાં એ રત્ના પાછાં કયારે મળે ? ૬. સ્વપ્નનું દૃષ્ટાંત–રાજ્યની પ્રાપ્તિ કરાવે એવું શુભ સ્ત્રગ્ન આવ્યું હાય અને તેથી રાજ્યની પ્રાપ્તિ થઈ હાય, એવું સ્વમ લાવવાના ખીજે મનુષ્ય પ્રયત્ન કરે, તા એવુ' સ્વસ કયારે આવે ?
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy