SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ [ શ્રી વીર-વચનામૃત जहा दड्ढाणं बीयाणं, ण जायति पुण अंकुरा । कम्मबीएसु दड्ढेसु, न जायंति भवंकुरा ॥१३॥ [ દશાશ્રુત અ૦ ૫, ગા. ૧૫ ] જેમ દગ્ધ (શેકાઈ ગયેલાં) બીજમાંથી પુનઃ અંકુર પ્રકટ થતા નથી, તેમ કર્મરૂપી બીજે દગ્ધ થયા પછીબળી ગયા પછી ભવરૂપી અંકુરે પ્રકટ થતા નથી. जह जीवा बझंति मुञ्चति जह य परिकिलिस्संति जह दुक्खाण अंतं करेंति केई अपडिबद्धा ॥ १४ ॥ [ ઔપ૦ સ. ૩૪ ] જેમ જ કર્મ થી બંધાય છે, તેમ કર્મથી મુક્ત પણ થાય છે અને જેમકર્મના સંચયથી મહાન કષ્ટ પામે છે, તેમ કેટલાક કર્મથી રહિત થતાં સર્વ દુઃખેને અંત કરે છે. ____ अदृदुहट्टियचित्ता जह जीवा दुक्खसागरमुवेंति जह वेरम्गमुवगया कम्मसमुग्गं विहाडेंति ॥ १५ ॥ [ પ સુ. ૩૪] જેમ આર્ત-શૈદ્ર ધ્યાનથી વિકલ્પ ચિત્તવાળા જ દુખસાગરને પ્રાપ્ત થાય છે, તેમ વૈરાગ્ય પામેલા છે કમ સમૂહને નષ્ટ કરી નાખે છે. जह रागेण कडाण कम्माण पावगो फल विवागो जह य परिहीणकम्मा सिद्धा सिद्धालयमुवेति ॥ १६ ॥ [ ઔપ૦ સ. ૩૪] જેમ રાગ દ્વેષ) દ્વારા ઉપાર્જિત કર્મોનું ફળ બૂરું હોય છે, તેમ સર્વ કર્મોનો ક્ષયથી જીવ સિદ્ધ થઈને સિદ્ધ
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy