SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૪–વિદેશી વિદ્વાન તરફથી પર-ડો. હર્મન યાકોબી Mabavir must have been a great man in his way and an eminent leader among his contemporaries. મહાવીર એક અનોખા મહાપુરૂ દેવા જ જોઈએ. તેઓ એમની રીતે તેમના સમકાલીમાં અગ્રેસર હતા. ૫૩-ડે. હર્બલેઃ Like his great rival Buddha he must have been an eininently impressive personality. મહાવીરનું વ્યકિતત્વ તેમના મહાન હરીફ બુદ્ધની જેમ ઘણું જ પ્રભાવશાળી હતું. ૫૪-ડૉ. આકેડ ડબલ્યુ પારકર Whatever name we give to our creed, whether we believe in souls of animals or not, the noble words of Mahavir are highest expression of human ethics. The Law of Ahimsa, the Law of Non-violence, as it is called in the western world, is the strongest fundament of which a moral world can be built for the blessing of all mankind. ' આપણે આપણું સિદ્ધાન્તને ગમે તે નામ આપીએ, આપણે પશુઓમાં આત્મા છે એમ માનીએ કે ન માનીએ, પણ મહાવીરના ઉમદા શબ્દો માનવજાતિની ઉચ્ચતમ નીતિમત્તાને વ્યક્ત કરે છે. અહિંસાને સિદ્ધાન્ત કે જેને આપણું પાશ્ચિમાત્ય જગતમાં “ન
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy