SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮-લાલા લજપતરાય : ૧૧૧ ભગવાન મહાવીર સમસ્ત પ્રાણીઓનું કલ્યાણુ કરનાર મહા પુરુષ હતા. ર૯-રાજિષ પુરુષાત્તમદાસ ટંડન : ભગવાન મહાવીર એક મહાન તપસ્વી હતા, જેમણે સદા સત્ય અને અહિંસાના પ્રચાર કર્યાં. ૩૦-કાકા કાલેલકર : હું ભગવાન મહાવીરને પરમ આસ્તિક માનું છું. શ્રી ભગવાન મહાવીરે કેવલ માનવજાતિને માટે જ નહિ, પણ સમસ્ત પ્રાણીઓના વિકાસ માટે અહિંસાના પ્રચાર કર્યાં. એમનાં હૃદયમાં પ્રાણીમાત્રના કલ્યાણની ભાવના સદૈવ જ્વલંત હતી. એથી જ તે વિશ્વકલ્યાણના પ્રશસ્ત માગ અંગીકાર કરી શકયા. હું દૃઢતાની સાથે કહું છું કે એમના અહિંસા–સિદ્ધાન્તથી વિશ્વકલ્યાણ તથા શાંતિની સ્થાપના થઈ શકે એમ છે. ૩૧-આચાય નરેન્દ્રદેવ : ભગવાન મહાવીરે જન્મ-મરણની પરંપરા પર વિજય પ્રાપ્ત કર્યો હતા, એમની શિક્ષા માનવના કલ્યાણ માટે હતી. જો એમની શિક્ષા સકીણું હેત તો જૈનધમ અરબસ્તાન આદિ દેશે। સુધી પહેાંચત નહિ. ૩૨-ધર્માનંદ કૌસબી : ભગવાન મહાવીરે પૂરા ખાર વર્ષના તપ અને ત્યાગ પછી અહિંસાના સ ંદેશ આપ્યા. દરેક ઘરમાં યજ્ઞ થતા હતા. જો તેમણે અહિંસાના સંદેશ ન આપ્યા હાત તે આજ હિંદુસ્તાનમાં અહિંસાનુ નામ પણ લેવાત નહિ. ૩૩–આચાય શ્રી વિનાખા ભાવે: મુખ્ય અને મહાવીર ભારતીય આકાશના એ ઉજ્વળ નક્ષત્રેા છે;
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy