SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૯ '' दर से रूहानियत ५ तेरी फिक्रे - जमील, ६ तुझ से रोशन हुए हैं चिरागे हयात ७ । किस तरह हो खिराजे अकीदत अदा, तेरी मरहूने मिन्नत९ ये कुल कायनात || ૧-આત્મા. ૨-પશુ. ૩-સંસ્કૃતિ. ૪–ન્યાછાવર. ૫-આત્મવાદ. ૬-આદર્શ વિચારધારા. ૭-જીવન. ૮–શ્રદ્ધાંજલિ. ૯-આભારી. ૧૦સારા સંસાર. ભાવા - તે મનુષ્યાના આત્માને તાજગી આપી, તેં જગતના પશુઓને નાના મેટા વેને જીવન આપ્યુ. હે મહાવીર ! તારા ઉપર આ સંસ્કૃતિ ન્યૌછાવર છે; કારણ કે તે આખી દુનિયાને એક નવી જ રાશની આપી છે. તારા આત્મવાદ આદર્શ વિચારધારાથી ભરેલા છે. જીવનની ચિરાગ પણ તારાથી જ પ્રકાશવંત થયેલી છે; તને હું શ્રદ્ધાંજલિ શી રીતે આપું ? આ આખી દુનિયા જ તારા ઉપકાર નીચે દબાયેલી છે. મરાઠી રચયિતા : શ્રી આલચંદ્ર હિરાચંદ્ર ચાંદવડકર ‘બાલેન્દુ ’ માલેગાંવ ( જી. નાશિક ) श्री महावीर - वचनामृत ( चाल - फुलें वेलींचीं भूपणे जणुं युवतींचीं ) वीरवचनांचे | वाहती झरे अमृताचे ॥ धृ० ॥ तरंगनयतत्वांचे गुणकर | चमकति मणिकणिकांचे सुंदर । विविध कलाकृतिचे जणुं मंदिर । ज्ञानवारींचे || वाहती० ॥१॥
SR No.022916
Book TitleVeer Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1962
Total Pages550
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy