SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ગુજરાતે ગૌરવ લેવા જેવા ગણિત સંબંધી ત્રણ સુંદર ગ્રંથા જેમાં ગણિતની ગેબી સૃષ્ટિને ભેદ સુંદર રીતે ખેાલવામાં આવ્યા છે તથા અનેક પ્રકારના ચમત્કારિક પ્રયાગા અને ઉપયાગી મમતાના સંગ્રહ આપવાનાં આવ્યા છે. વિશેષમાં બુદ્ધિને કસે તેવા વિશ્વભરના ચૂંટી કાઢેલા કાયડાઓને ઉત્તમ સંગ્રહ રજૂ કરવામાં આવ્યા છે. ભારતભરમાં આ જાતનાં પુસ્તકનુ પ્રકાશન પહેલ્લું જ છે. પત્રાએ તથા વિદ્વાનેાએ તેની મુક્ત કંઠે પ્રશંસા કરેલી છે. આ ગ્રંથાની રચના જાણીતા લેખક તથા સુપ્રસિદ્ધ ગણિતન શતાવધાની પંડિત શ્રી ધીરજલાલ ટાકરશી શાહે ઘણા અનુભવ પછી સુગમ શૈલિમાં કરેલી છે. * * આખા સેટ રૂપિયા પંદરમાં જ મળે છે, તે આજે જ વસાવી લે. દરેક ગ્રંથનુ છૂટક મૂલ્ય રૂપિયા પાંચ છે. પ્રાપ્તિસ્થાન : પ્રજ્ઞા પ્રકાશન મંદિર લધાભાઈ ગુણપત ખીલ્ડીંગ, ચીંચબંદર, મુંબઈ . મુંબઈ, અમદાવાદ, તથા ભાવનગરના જાણીતા ગ્રંથ-વિક્રેતાઓ પાસેથી મળી શકશે. વિશેષ વિગત માટે આગળ જી આ :
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy