SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્રુસિદ્ધિ દ્વારા ધનપ્રાપ્તિ અમે તેમાં એટલું ઉમેરીએ છીએ કે ' સંકલ્પશક્તિ તેમાં ઘણી સહાય કરે છે.’ નિર્ધનતા, દરિદ્રતા કે રકતાના સતત વિચારાથી. જેમનાં મન દુષિત થયેલાં છે તથા જેમણે એમ જ માની લીધેલુ છે કે ૮ આ જીવનમાં આપણે ઊંચા આવી રહ્યા !? તેમના ગળે અમારાં આ વચને નહિ ઉતરે, પણ અમે ફરીને ભારપૂર્વક કહીએ છીએ કે તમે સંકલ્પશક્તિની · સહાયથી પૂરતા પ્રમાણમાં ધનપ્રાપ્તિ કરી શકે છે.’ ૨૦૫. જેએ ધંધા-રાજગારમાં આગળ વધ્યા, વ્યાપારી ક્ષેત્રે ઝળકી ઉઠચા કે મેાટા ઉદ્યોગપતિની ખ્યાતિ પામ્યા, તેમના જીવનના ઊંડા અભ્યાસ કરશે! તે ત્યાં તમને સંકલ્પ, આત્મશ્રદ્ધા અને પુરુષાર્થના ચમત્કાર જ નજરે પડશે. જો કોઈ ધંધા-રાજગાર કરવા હોય તે પ્રથમ મનમાં એવા સંકલ્પ કરવા પડે છે કે ‘હુ આ ધંધા–રાજગાર કરીશ.’ ત્યાં આત્મશ્રદ્ધા એમ કહે છે કે આ ધંધા-રોજગારમાં હુ જરૂર ફ્ાવીશ. ’ અને પુરુષાર્થ ના આશ્રય લેતાં તથા પ્રાથમિક કેટલીક મુશ્કેલીઓ આળગતાં ધંધા-રાજગારની જમાવટ થવા લાગે છે તથા તેમાંથી યશ્રેષ્ઠ ધનપ્રાપ્તિ થઈ શકે છે. ' એટલી વાત લક્ષ્યમાં રાખા કે કેઈ ધંધા-રાજગાર નાના નથી. જો તેને ખીલવવામાં આવે તે તે મેટા થઈ શકે છે અને તેના દ્વારા મનમાની ધનપ્રાપ્તિ કરી શકાય છે. · ધૂળ-માટીના ધંધામાં તે શું? ’ એમ કહેનારને અમે જણાવવા ઇચ્છીએ છીએ કે ઘાઘા વગેરે સ્થળેથી લાલ માટી
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy