SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ સ કપસિદ્ધિ હિતાપદેશમાં કહ્યું છે કે ‘તમારે જિતવું હાય, સફલતા મેળવવી, હાય તા મિત્રા વધારો, પછી તે ભલે નાના કેમ ન હાય ? ’ ૧૭૦ સિંહ અને ઊંદરને મિત્રતા થઇ, ત્યારે સિંહને એમ જ લાગતુ હતુ કે કયાં આ નાનકડા ઊંદરડા ! એ તે મને શું કામ લાગવાના હતા ? પણ તે એક દિવસ પારધીએ ગેાઠવેલા પાશમાં સપડાઇ ગયા અને બહુ બહુ પ્રયત્નેÈ કરવા છતાં ય તેમાંથી મુક્ત થઈ શકયા નહિ. તેની આ હાલત જોઈ ઊ ંદર મદદે આવ્યે અને તેણે પેાતાની તીવ્ર દૃષ્ટાવડે એ પાશના સર્વ અંધને કાપી નાખી તેને મુક્ત કર્યાં, ત્યારે જ સિંહને ભાન થયું કે મિત્ર ભલે નાના હોય તા પણ સમય આવ્યે ઘણા ઉપયાગી થઇ પડે છે અને કદી આપણા પ્રાણ પણ મચાવે છે. સિસેરાએ હ્યુ છે કે આ જગતમાં એક મિત્રતા જ એવી વસ્તુ છે કે જેની ઉપયેાગિતા ખાબત બે મત નથી.’ એટલે કે દરેક મિત્ર એક યા મીજી રીતે અવશ્ય ઉપયાગી થાય છે. 6 એમસનના એવા અભિપ્રાય છે કે · જીવનમાં મિત્રતાથી અધિક અન્ય કોઈ પ્રસન્નતા નથી.’ તાત્પર્ય કે મિત્રાનુ મિલન થતાં સુખ-દુઃખની વાતા થાય છે, એક–બીજાને જોઈ હૈયું હર્ષ પામે છે અને ચિત્તની પ્રસન્નતાને પાર રહેતા નથી. વધારે સ્પષ્ટ કહીએ તેા સુ ંદર વસ્ત્રાલંકારથી કે મીઠાં ભાજનથી જે આનંદ આવે છે, તેના કરતાં અનેકગણા વધારે
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy