SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ [૧] ઉપક્રમ સંક૯પશક્તિને ઉચિત ઉપગ દ્વારા જીવનના કેઈ પણ ક્ષેત્રમાં વિશિષ્ટ સિદ્ધિ કેવી રીતે મેળવવી ? તેનું પ્રમાણ –સવિસ્તર વિવેચન કરવું, એ પ્રસ્તુત ગ્રંથનું મુખ્ય પ્રજન છે, તેથી તેને “સંક૫સિદ્ધિ” નામ આપવામાં આવ્યું છે. અથવા તો માનવજીવનમાં જે અનેક પ્રકારના સંક થાય છે-મરથ જાગે છે, તેની સિદ્ધિના કેટલાક સબળ સચોટ ઉપાયે આ ગ્રંથમાં દર્શાવેલા છે, એટલે તેનું સંક૯પસિદ્ધિ એ નામ સાર્થક છે, અને જે સંક૯પનો અર્થ માત્ર વિચાર કરીએ તે વિચારની અમેઘ–અપરિમિત શક્તિથી મનુષ્ય પોતાનાં સઘળાં દુઃખ-દર્દીને હઠાવી પરમ સિદ્ધિ કેવી રીતે પ્રાપ્ત કરી શકે ? તેનું પણ આ ગ્રંથમાં વ્યવસ્થિત નિરૂપણ કરેલું છે, એટલે “સંક૯પસિદ્ધિ” નામની સાર્થક્તા અંગે કઈ સંદેહ રહે તેમ નથી. સામાન્ય રીતે ગ્રંથનું નામકરણ કરતાં અમારા મનમાં ઘણું મમંથન થાય છે, એ રીતે આ ગ્રંથનું નામકરણ
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy