SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૯ ] આશાવાદી અનેા કોઇપણ પ્રવૃત્તિ કે કાર્ય અંગે ઇચ્છા કે સંકલ્પ કર્યાં પછી પ્રયત્નો શરૂ થાય છે, પુરુષાર્થ અજમાવવામાં આવે છે, પણ અંતર આશાવાદી ન હેાય તેા એ પ્રયત્ને—એ પુરુષા મંદ પડી જાય છે, અથવા તે તેના એકાએક અત આવી જાય છે; તેથી આશાવાદી બનવાની અત્યંત જરૂર છે. અહીં અમે એટલું ભારપૂર્વક કહેવા ઇચ્છીએ છીએ કે ‘ જીવનમાં તમે ગમે તે વાદ (Theory) અપનાવજો, પણ ભલા થઈને નિરાશાવાદ અપનાવશે નહિ. જો ભૂલેચૂકે એ વાદને અપનાવ્યે કે એની છાયામાં આવી ગયા, તે તમારી સર્વ આશાએ પર પાણી ફરી વળશે, તમે એક યા બીજી રીતે પીછેહઠ કરવા લાગશે। . અને આખરે તમારી સ્થિતિ ગાંભુ ગામ પર ચડાઇ કરવા જનારા દરજી જેવી થઇ પડશે.” ગાંભુ ગામ પર દરજીઓની ચડાઈ ગુજરાતના ગાંભુ ગામમાં એક દરજી-કુટુંબનું અપમાન થયું. આ દરજી-કુટુ ંબે આ મામતની પાતાની જ્ઞાતિને
SR No.022914
Book TitleSankalp Siddhi Yane Unnati Sadhvani Kala
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherPragna Prakashan Mandir
Publication Year1968
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy