SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ બંધુપ્રેમ [ ૭ ] ઃઃ અહેન ! હું તે! લગનમાં નથી આવવાને. “ ભાઈ ! નાથાભાઈના લગનમાં જવામાં શું વાંધે ! ” 66 ના, મહેન ! મને લગનમાં રસ નથી. મને મારે અભ્યાસ વડાલા ને મારી ધમક્રિયા વહાલી. "" "" “ છગનભાઈ ! અમે બધાં જઈએ અને તું ન આવે તે કેમ અને ! મામાને કેવું ખાટુ લાગે !” “ તમે ખુશીથી જજો. હું કાં ના કહું છું પણ મારી વાત ન કરશે. ’ (6 પણ મેાટાભાઈ તને મૂકીને જોજ નહિ. તારા વિના તે જવાય ! '” “ મેટાંબહેન ! તમે તે જાણા છે ને? પ્રાચુક પાણી, રાત્રિèાજનના ત્યાગ, સામાયિક, પ્રતિક્રમણ એ અધું ત્યાં કાંઈ બને નહિ. ” “ ભાઈ! કરવું હશે તેા ખય થશે. તું નહિ આવે તે મેાટાભાઈ ગુસ્સે થશે. ""
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy