SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ કરી કસેટી શેઠ હસી પડયા. આ બાળકની દ્રઢતા, ચપળતા અને નમ્રતા જોઈ પ્રેમાભાઈ ચકિત થઇ ગયા. ૨૩ “ બેટા ! તારું' કલ્યાણ થાઓ. તું શાસનને દીપાવીશ, કુળને ઉજ્જવળ કરીશ. ” છગનભાઇની સુચાગ્યતા વિષે પ્રેમાભાઈ શેઠે મહારાજશ્રીને વિગતે વાત કરી. મહારાજશ્રીને પણ આનન્દ્વ થયા. પણ કુદરત તા હજી અનુકૂળ નહાતી. એક નહિ પણ એ ચાર કસોટીએ બાકી હતી. આજ વમાં પાલીતાણાની યાત્રા વિષે ઢાકેાર સાથેના કેસનું સમાધાન થયું. એ નિમિત્તે વડેાદરાના શેઠ ગે!કળભાઈ દુર્લભદાસ, ભરૂચના શેઠ અનૂપચંદ મલુકચદે, સૂરતના શેઠ કલ્યાણભાઇ, ધુલિયાના શેઠ સખારામ દુલ^ભદાસ, તથા ખંભાતના શેઠ પેાપટભાઈ અમરચંદ આદિએ આવીને મહારાજશ્રીને વિનંતિ કરી કે આપશ્રી શિષ્યમાંડળ સહિત પાલીતાણા ચામાસુ કરવા પધારો. “ તમારી વાત તો સારી છે, પણ પાલીતાણામાં સાધુઓને કેટકેટલી મુશ્કેલી છે તેનું શું ! આજે તા ૫૦૦ ઘર હાવા છતાં સાધુએ માટે પાંચ છ પણ નહિ હોય. આચાય શ્રીએ ખુલાસે કર્યાં. 77 (6 આપશ્રી પધારે તે અમે અમારું કામકાજ છેાડી પાલીતાણા આવીશું. અમારે પણ નિવૃત્તિ અને તીથયાત્રા થશે. "" અમદાવાદના શેઠ પ્રેમાભાઈ તથા શેઠ દલપતભાઈ એ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy