SearchBrowseAboutContactDonate
Page Preview
Page 550
Loading...
Download File
Download File
Page Text
________________ [ પ ] મંગળ આશીર્વાદ ગુદેવ ! શ્રીસંઘ પંજાબની વર્ષોની આશાલતા આજે ફળી. અમારાં ધનભાગ્ય કે આજે અમારા શહેરમાં આનંદમંગળ વતે છે.” લાલા માણેકચંદજી મુન્હાણીએ આનંદ વ્યક્ત કર્યો. “ભાગ્યશાળી ! પુણ્યતિપિનિધિ સ્વર્ગવાસી ગુરુદેવને પ્રતાપે બધાં રૂડાં વાનાં જ થાય છે. જુઓને ગુજરાનવાલા જવાનો નિર્ણય કરીને આવ્યું હતું અને તમે અહીં જ રેકી પાડશે.” સાહેબ! ક્ષેત્રસ્પર્શના બળવતી હોય છે. અમારાં ભાગ્ય જાગતાં હશે અને આવાં કલ્યાણકારી કાર્ચનો યશ અમારા ભાગ્યમાં હશે.” લાલા બનારસીદાસે જણાવ્યું. “ કેમ નહી આપણાં ભાગ્ય જાગતાં છે ત્યારે જ આ અપૂર્વ લાભ–અવસર આપણને મલ્યા.” લાલા પ્રભુદયાલજી બોલી ઊઠયા.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy