SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૨ યુગવીર આચાય મહાત્માને ચરણે મેં ધર્યું છે. આચાય થઈને પણ હું શું કરવાના હતા ? ’” આપણા ચરિત્રનાયકે પેાતાના જીવનના આદર્શ રજૂ કર્યો. કૃપાનિધાન ! એટલે જ આપ અમ!રા સારથી છે.. એટલે જ આપ અમારા સંઘના માર્ગદર્શક ા. તેથી જ આપ જૈનશાસનના દીપક છે, તેથી જ આપ જૈનસમાજના કલ્યાણસાધક છે, તેથી જ આપ ભકતાના પરમપ્રિય ગુરુદેવ છે. તેથી જ આપ આચાય થવાને વિશેષ ચેાગ્ય છે. બાબુ મેાતીલાલજી જોહરીએ પ્રાથના કરી. 27 6( “ સજ્જન ! તમે પ્રતિષ્ઠાના દિવસને હવે એ દિવસ પણ નથી ત્યારે આ પ્રસ્તાવ લાવે છે તે બરાબર નથી. મારે મારા પૂજ્ય વયેાવૃદ્ધ પ્રવત'કજી શ્રી કાંતિવિજયજી તથા શાંતમૂતિ શ્રી સવિજયજી તથા સ્વામીજી મહારાજની આજ્ઞા સિવાય એક ડગલું પણ ન ચલાય તેનું શું ? ” આપણા ચરિત્રનાયકે મુશ્કેલી ઊભી કરી. “ કૃપાસિન્ધુ ! સ્વામીજી મહારાજ તે અહી છે, તેમની આજ્ઞા મળી ગઇ છે. તેતેા તે માટે ઉત્સુક છે અને માફ કરશે। પણ પૂજ્ય પ્રવતજી તથા શાંતમૂતિ શ્રી હ’સવિજયજીની આજ્ઞા અમે મેળવી લીધી છે. ” લાલા મગતરામે ખુલાસા કર્યા. ગુરુદેવ! મુંબઇથી પણ ચાર પાંચ તાર આવ્યા છે. મારા પર પણ્ તાર છે કે તમારી ત્યાં હાજરી હેાવાથી આચાર્ય પદવી થવી જ જોઈ એ. ” શેઠ મેાતીલાલ મુળજીએ સ્પષ્ટતા કરો, ઃઃ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy