SearchBrowseAboutContactDonate
Page Preview
Page 526
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૪૮ ] પ્રતિષ્ઠા તથા આચાય પદવીનેા મહાત્સવ ‘મધ્યેવ દામિ’ આગેવાના વંદણા કરીને બેઠા. • ધર્મલાભ! કેમ પ્રતિષ્ઠા માટેની તૈયારી તે ઠીક થઈ છે ને ? સુરાણાજી? તમે જોયું હશે કે પંજાબી ભાઈઆના કેવા અદમ્ય ઉત્સાહ છે! ” કૃપાળુ ! બીકાનેરથી આવ્યે ત્યારથી જોયા કરું છું. શું ગુરુભકિત, શું આતિથ્ય, શું કાર્ય, શું સેવાભાવ, શું સંગઠન, શું સપ—હું તે! આ જોઈને ખરેખર મુગ્ધ થયા . પ જાખના પરિચય આજે થયા અને આપના કાર્યાંની સુવાસ અહીં મઘમઘી રહી જોઈ ને આનંદ થાય છે. ” શ્રી સુમેરમલજી સુરાણાએ આનંદ વ્યકત કર્યો. “ સાહેબ ! પ્રતિષ્ઠાની તૈયારી તે બધા ભાઈઓની રાતદિનની મહેનતથી અને આપશ્રીના પરિશ્રમથી બહુ જ <<
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy