SearchBrowseAboutContactDonate
Page Preview
Page 518
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૭૨ યુગવીર આચાય 26 ઃ 97 કરી અને ચિંતાનું કારણ જાણી લેવા પ્રશ્ન કર્યાં. સદ્ગુ ! આજ આપ બહુ ચિંતાતુર દેખાઓ છે. એવું શું કારણ છે? કૃપા કરી સેવકને જણાવો.” કાણ ! લલિત ! વિચારમગ્નતાને ભંગ થયેા હાય તેમ સામે જોયું. “ જી ! ગુરુદેવ ! આ તે નથી જોવાતું ! નથી સહાતું ! આપ મનદુ:ખ જણાવેા. ” પન્યાસજીએ આગ્રહ કર્યો. “ મુંબઈ ના પત્ર આવ્યા છે. તમે વાંચી જુએ અને હિમ્મત હાયતા યથાશક્તિ પ્રયાસ કરે. ” આપણા ચરિત્રનાયકે પત્ર આપ્યો. '' ગુરુદેવ ! પત્ર વાંચી લીધેા. શ્રી મહાવીર જૈનવિદ્યાલયના દસ વર્ષનાં વચના પૂરા થયાં છે. અને હવે ભવષ્યના ખર્ચની ચિંતા ઊભી થઈ છે. ’ “ હા ! પણ તે માટે શું કરવું? ” 66 કૃપાળુ ! આપ પધારા અને સેવક આપની સેવા કરવા તૈયાર છે. ” (" પણ ભાઈ ! તમે જ વિચારી જુએ, હજી તે પ'જામમાં પગ મૂકયેા છે. અહી' પણ વર્ષોનું કામ અધૂરું પડયું છે. હવે તેા શી રીતે મુબઈ પહેોંચાય. 66 તેા આપની જેવી આજ્ઞા. આપની શું ઈચ્છા છે ? “ મને એક વિચાર આવે છે. પણ.... cr “ કૃપાનાથ ! આપ જરૂર ફરમાવે. શકય હશે તે સેવક તૈયાર છે.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy