SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮ યુવીર આચાર્ય સમાજ ઉત્થાન અને શાસનસેવાના કાર્ય કરવાનાં છે. કૃપા કરી અમારી પ્રાર્થના સ્વીકારી તપશ્ચર્યા આછી કરે. ” પ. લલિતવિજયજીએ પ્રાથના કરી. “ ભાઈ ! મારા હૃદયમાં શું ભર્યું છે તે તું નહિ સમજે, પણ પંજાબમાં આવીને એકાસણા બંધ કરવાથી કાણુ જાણે મારૂં દિલ માનતું નથી. તેથી જ ફરી એકાસણા શરૂ કર્યાં છે. ” કૃપાળુ ? આપની ભાવના અમને—શિષ્યાને હિ જણાવા તેા કાને કહેશેા ? અમને કૃપ! કરી જણાવે. અમે પણ એ ભાવનાને સિદ્ધ કરવામાં સહાયક થવા પ્રયત્ન કરીશું. ,, :: (( ,, તે તેા, આનંદની વાત. તમે મારી ભાવના કાં નથી જાણતા ? અને તે માટે મારી તપશ્ચર્યા છે. ગુરુદેવ ! પણ હમણાં હમણાં તે આપ ગળપણ પણ નથી લેતા તેનું કેમ ? “ તે માટે પણ મેં પ્રતિજ્ઞા લીધી છે. જ્યાંસુધી પ`જાખમાં ધાર્યું કાય ન થાય ત્યાંસુધી તે મીઠાઈ બંધ જ રહેશે.” “ પજામમાં એવું કયું કાર્ય કરવા આપના અભિગ્રહ છે તે કૃપા કરી આ સેવકને જણાવો. ” ૫. લલિતવિજયજીએ વાત જાણી લેવા પ્રયાસ કર્યાં. આવા પૂજાખમાં એક સરસ્વતી મંદિર જોવાની મારી વર્ષોની અભિલાષા છે. સ્વ`સ્થ ગુરુદેવની તે અંતિમ ઈચ્છા પૂર્ણ કરવાની જવાબદારી મારી છે, ’’ દયાળુ! તે માટે આપના—અમારા બધા પ્રયત્ના 66
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy