SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ યુગવીર આચાય સમાનાથી વિહાર કરી આપ નાભા પધાર્યાં. અહીં સ્થાનકવાસી ભાઇઓની વસ્તી અધિક છે. તેઓએ પેાતાના સ્થાનકમાં પધારી વ્યાખ્યાન વાંચવાની પ્રાથના કરી. એથી આપ ત્યાં જઈ વ્યાખ્યાન વાંચવા લાગ્યા. નાભાર્થી વિહાર કરી આપ મલેરકેટલા પધાર્યા. અહીં એ મુસલમાન ભાઈએ માંસાહાર છેાડી આપના ભકત બની ગયા. ૪}} મલેરકેટલામાં શ્રી મહાવીર જયંતીના બહુ જ સુંદર ઉત્સવ થયે. અમદાવાદ નિવાસી વકીલ કેશવલાલ પ્રેમચઢ મેાદી બી. એ. એલ. એલ. બી. આપના દર્શનાર્થે આવ્યા હતા. તેમણે પણ જયન્તીના ઉત્સવમાં ભાગ લીધે।. ૫. શ્રી. લલિતવિજયજી મહારાજશ્રીનું પ્રભાવશાળી વ્યાખ્યાન થયું. અપેારના ભગવાન મહાવીર સ્વામીની પાલખીનું જસ નોકળ્યુ. તથા પંચકલ્યાણકની પૂજા ભણાવવામાં આવી હતી. આ પૂજાના રંગ કાંઈ એરજ આળ્યેા હતેા. પં. શ્રી લલિતવિજયજી મહારાજશ્રીને સંગીતનું સુંદર જ્ઞાન હાવાથી તેમણે તથા કેટલાના લાલા નગીનચંદે પૂર્જા બહુ જ મેહકરીતે ભણાવી અને આગન્તુકાને ભારે મજા પડી તપસ્વીજી શ્રી ગુણવિજયજીએ ફાગણ વદી અષ્ટમીના અમેઅમે પારણાથી વરસીતપ શરૂ કર્યાં. અમદાવાદ નિવાસી જવેરી ભાગીલાલ તારાચ’ઢની પ્રેરણાથી શ્રી ચારિત્ર-પૂજા— બ્રહ્મચય પૂજાના પ્રારંભ આપણા ચરિત્રનાયકે મલેરકેટલામાં કર્યા હતા. અહીથી વિહાર કરી લુધિયાન થઇ આપ હોશિયારપુર પધાર્યાં અને સં. ૧૯૭૯ નુ' આડત્રીસમુ ચામાસુ આપે હોશિયારપુરમાં પૂર્ણ કર્યું.
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy