SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ તીથ યાત્રા ચને મધુરૂ' મિલન ભાઇએ—માઇએ જમવાને માટે ગયાં. શેઠ ગેમરાજી સીધા મહારાજશ્રી પાસે આવ્યા. “ કેમ શેઠજી! તાર મુંબઇના છે કે રંગૂનને ? સમા? ચાર તે આનંદ—મંગળના છે ને ? ” હસતાં હસતાં મહારાજશ્રીએ તારના ભાવા` પૂછી લીધેા. 66 ૪૭૧ ગુરુદયાળ ! તાર રગ્નના છે. વ્યાપારમાં બહુ જ સારો નફા મળ્યા છે. એ આપ દયાળુની કૃપાનું ફળ છે.” “ ગામરાજજી! ખરેખર આપણું સઘનુ` મ`ગળમુહૂ તે બહુ જ સુ ંદર થયું છે. આપણા સંઘ બહુ આનંદપૂર્વક તીથ યાત્રા કરશે અને જેમ સઘવીને લાભ થયેા છે તેમ જૈનસમાજને—ગાડવાડને લાભ જ લાભ થશે. ” “ કૃપાળુ ! વ્યાખ્યાનમાં તાર મળતાં જ મેં તે નિણ ય કર્યો છે કે આ રકમ તે ધમકાર્યમાં જ ખરચવી. ” (6 સુશ્રાવક ! ધન્ય છે, તમારી ભાવના ઉત્તમ છે, ધર્મની જડ તે। સદા હરીભરી છે. આ ક્ષેત્રમાં જેટલું વવાશે તેથી અનેકગણું મળશે. ” ફાગણ સુદી છઠના દિવસે શેઠ ગામરાજજીને શિવગજમાં ચાલતી જૈન પાઠશાળા તરફથી સન્માનપત્ર આપવામાં આવ્યું. આ પ્રસગે નગરના બધા શ્રીમંતજના તથા બીકાનેરનિવાસી શેઠ શ્રીચ'દજી સુરાણા અને તેમના પુત્રરત્ન શેઠ સુમેરમલજી સુરાણા પણ સપરિવાર હાજર હતા. મહારાજશ્રીએ આ પ્રસંગ ઉપર પ્રભાવશાળી વ્યાખ્યાન આપ્યુ. આપની આજ્ઞાથી પં. શ્રી લલિતવિજયજી મહા
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy