SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મ પ્રચારકને પુકાર [ ૪૧ ] • [ . ૧૯૭૫ ના કાર્તીક સુદી ૯ના લખેલા રાજપૂતાના જૈન શ્વેતાંબર પ્રાન્તિક કોન્ફરન્સના મ`ત્રીને એક પત્ર આપની પાસે આવ્યેા હતેા. તે પત્રમાં શ્રી જે. શ્વે. પ્રા. કેન્ફરન્સના પ્રથમ અધિવેશનમાં કરેલેા ઠરાવ હતા. આ અધિવેશન શ્રી લૈષિ પાર્શ્વનાથ સ્વામીના તીથ લેાધિ ( મારવાડ ) માં સ્વ. બાબુ ખત્રીદાસજી બહાદુર મુકીમ કલકત્તાનિવાસીના સુપુત્ર બાબુ રાજકુમારસિંહજીની અધ્યક્ષતામાં થયું હતું. આ પત્ર ખરેખર જૈન સમાજની પરિસ્થિતિનું સાચું દિગ્દર્શન કરાવે છે. મુનિ મહારાજોનુ કર્તવ્ય શું છે? એક ધનેતા—ધમ રક્ષક—ધર્માંચાય અને ધર્મ પ્રચારક કે ધમ પ્રસારક સમાજને માટે શું શુ કરી શકે તેનું આ લાંબા ડરાવમાં હૂબહૂ બ્યાન આપ્યું છે તેમાં જૈન સમાજની ધર્મ પ્રચારકને સાચી પુકાર છે. ] '' પૂજ્ય, “ આ કાન્ફરન્સ ધમપ્રચાર તથા નૈતિક સુધારને
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy