SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ મુંબઈમાં કલ્યાણકારી કાર્યો ૩૧૫ આપે ગૂજરાત તરફ આવી શકવાના છે ? અને મુંબઇમાં મેટા કાર્ય માં મેાટાઓની ખાસ જરૂર છે. ” માતીલાલભાઈએ વિશેષતા જણાવી. મેટાં કામ તે કરવાવાળા તમે જ ને ? શેઢ દેવકરણભાઇ અને તમે ધારી તે ઘડીના છઠ્ઠા ભાગમાં ધાર્યું થઇ શકે ? અમે તે નિમિત્ત માત્ર છીએ. ” મહારાજશ્રીએ પેાતાની નમ્રતા દર્શાવી. ,, 5.2 દયાળુ ! એમ નથી. આપ અને પ્રભાવિક છે. ગુરુદેવની આપના પર અમીષ્ટિ છે. આપના ઉપદેશામૃતના પ્રભાવજ જુદા છે. ” માતીલાલભાઇએ વિશેષ આગ્રહ કર્યા. * “ પ્રવતકજી મારા પૂજ્ય છે. તેમની આજ્ઞા મારે માન્ય છે. તેમને પૂછીને હું જવાબ દઈશ. તેઓ ક્રેશન માટે ગયા છે. આવતાજ હશે. 77 “ ધારા સાહેબ ! મુ`બઈથી શ્રી દેવકરણભાઇ તથા શ્રી મે!તીલાલભાઈ વગેરે ચામાસાની વિનતિ માટે આવ્યા છે. શુ જવાખ દેવા તે આપના પર છેાડુ છુ. ” પ્રવકજીને મહારાજશ્રીએ વાત કરી. “ તમારે તે પ’જામ જવાની ઉતાવળ છે. પજાખ શ્રીસંઘ જૂનાગઢ પણ આવી ગયા. પછી હું એકલા મુંબઈ જઈને શું કરું ? છતાં તમને લાગે કે મુંબઈમાં ધમ કાયો થશે અને તમે આવતા હૈ। તા મારી ના નથી. ” પ્રવતકશ્રીએ તૈયારી બતાવી. · સાહેબ ! અહુજ કૃપા કરી. હવે તે અમારી વિનતિ
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy