SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર જૈનવિદ્યાલય ૩૧૩ છે. જગલમાં માર્ગ ભૂલેલા મુસાફરને જેમ મનુષ્યના પગલાં મા દશક અને છે,તેવીજ રીતે સ’સારરૂપી અરણ્યમાં ભટકતા લેાકેાને મહાત્માઓનાં ચરિત્ર, સત્ય અને સરળ માર્ગદર્શક અને છે. અને તેજ મેાક્ષપ્રાપ્તિમાં સહાયક અને છે. હું આશા કરું છું કે ગુરુદેવનું ચરિત્રશ્રવણુ તમારા જીવનને પ્રક્રિસ બનાવે. ” ગુરુમહારાજનું ચરિત્ર સંક્ષેપમાં કહીને ઉપસંહાર કરતા મહારાજશ્રીએ જણાવ્યુ કેઃ -- ગુરુમહારાજના ચિરત્ર ઉપરથી સાધુ અને શ્રાવક બન્ને ઘણું ઘણું શીખી શકે છે. મહારાજશ્રીના વિહારનું પ્રમાણ, તેમની ઉપદેશપ્રણાલિકા, સ્વતંત્ર અને સત્ય ભાષણ, જગતના માન અને કીતિની આશ્ચર્યકારક ઉપેક્ષા, અન્ય ધર્માવલ ખીઓને પેાતાની વાત શાંતિથી ઠસાવવાની તથા તેમના હૃદયા પર પ્રભાવ પાડવાનો રીતિ, તેમજ જૈનકામમાં શાંતિ રાખવાની અપૂર્વ શકિત આદિ ગુણ્ણા સાધુઓને માટે અનુકરણીય છે. દિ અમારા સાધુસમુદાય મહારાજશ્રીની નીતિરીતિ પ્રમાણે શાંતિ અને સરળતાપૂર્વક, પ્રેમ અને મમતાપૂર્વક નાના મેાટા, જુવાન કે વિદ્વાન, અન્યધી કે આધમી બધાને જૈનધમના સિદ્ધાંતા સમજાવવા પ્રયત્ન કરે તે તેમને ભારે સફળતા મળે અને જૈનધમ ના પ્રચાર વેગપૂર્વક થઈ શકે. શ્રાવકે પણ તેમના જીવનમાંથી ઘણી ઘણી વાતે પોતાને માટે લઈ શકે છે. તેમણે બાળપણથી સત્યને શ્રેષ્ઠ માન્યું અને તે માટે ભારે પરિસહા પણ સહ્યા પણ છેવટે તેમણે તે જાહેર કર્યું અને પેાતાના માર્ગ લેવામાં (
SR No.022910
Book TitleYugveer Acharya Vijayvallabhsuriji
Original Sutra AuthorN/A
AuthorFulchand Harichand Doshi
PublisherAtmanand Jain Sabha
Publication Year1943
Total Pages570
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy